Jun 30, 2010

Prem no Shabd (Word of Love)

તું તારા રતુંબડા હોઠથી બોલ: ઈશ્વર.
ખડખડખડતા બજારૂ માર્ગો પર હૂં બનીશ શાંત આરસ ની અખંડ
મૂર્તિ.

આ શરીર - હું જેના વડે મૃત્યુ પામી શકવાનો છું -
તેને યથાયોગ્ય બનાવી લઉં તારા ગાઢ સ્પર્શોથી.
તું તારા મૃદુ તપ્ત પ્રત્યંગ વડે મને આવકાર.

હું મરણ ને પામીને પેલી પાર ફરી પાછો જીવીશ.
ભવિષ્યમાં, કોઈ એક ભવિષ્યમાં.

તું તારા રતુંબડા હોઠથી બોલ : સિતાંશુ

( badly translated as )

You say with your rosy lip : God.
on chaotic lanes of market, I shall become calm marble's unbreakable 
sculpture.

This body- by which I will be able to die -
I want to make it proper by your deeply felt touches.
You, greet me with all your warm mellow body and soul.

After I shall pass away , I will live again on that side.
In future, in one...some.... Future.
You say with your rosy lip: Sitanshu.

BY SITANSHU YASHCHANDRA....