Aug 1, 2010

Jogi

ઝોળી ટીંગાડી જોગી ભમતો જાય છે,
કેટલી ભરાઈ છે, કે ખાલી થઇ?
કુંભાર માટલીઓ ઘડતો જાય છે.
અંતે તો બધાની ઠીકરી જ થઇ !